
-
Leave a message
« Back to website
-
5:52pm 16-05-2012
jayesh desai
-
Nadi ane Anko ne vehvani j Khabar hoy 6e farak etlo j hoy 6 k Nadi dariya mate vahe 6e ane Ankho koik ni yaad ave tyare vahe 6e .From Jay desai
-
8:54pm 15-05-2012
lalbhai.n.rabari
-
VIHOTAR NE VALONAG .NAGNE VALIGAY GAYNEVALOGOVAL,GOVL NE VALOGOPAL ,,MITRO .JE YUGMA BHATIG A GAY MATE GIVAAPYO HATO TO AAPNE TO HAJRI AAPVANI 6E ,TA -15-05-2012 RAVIVARE MODASHA (DEVRAJ ) MUKAME PADARVA VINNATI AAMSG NE AETLOFELAVO KE AAKHI VIHOTAR,MALDARI SAMAJ UMTE,RABARI ,BHARVAD SAMAJ UMTVI JOIE,UJAGRAHAVE AAPNE NAHISARKARKARSE, JAY VADINAT JAY VADVALA JAY GOPAL JAY GOGA JAY VIHOTR MAL DARISAMAJ LALABHAI..N..RABARI M;9924587400 GAM-ODHA
-
12:01pm 14-05-2012
prabhu
-
JAY VADWALA
RABARI SAMAJ NI DUNIYA J ALAG CHE
THIS IS GREAT IN WORLD
REGARD'S
PRABHU BAR
FROM RAJKOT
-
7:15pm 04-05-2012
V S Rabari delmal
-
આપણો રબારી સમાજ આના તો વખાણ કરવા માટે અમારી પાસે શબ્દ નથી
ટુકમા કહુ તો દુનીયા ની આઠમી અજાયબી છે.
તાજ-મહેલ ને પણ ઝાખો પાડે એવી પ્રતીભા,
એફીલ ટાવરથી પણ ઊચી મહત્વકાંક્ષા,
ચીનની દીવાલ કરતા પણ લાંબી દીર્ઘ દ્રસ્ટી,
નાઇગરા ધોધની જેમ વહેતી પ્રામાણીકતા, ઓપેરા હાઉસ કરતા પણ વીશાળ એનુ રદય
અને મેરુ-માલણ કરતા પણ પવીત્ર એનો પ્રેમ.
આની સાથે રહેવુએ જીદગી નો એક લાહવો છે.
બસ હવે અમારો શબ્દ કોશ ખુટી ગયો છે.
V S Rabari 9924376699
-
7:13pm 04-05-2012
V S Rabari delmal
-
હૃદયથી વ્હાલો સાથ તમારો છે,
દુનિયાથી ન્યારો સ્નેહ તમારો છે,
પૂછજો દરિયાને બે ઘડી થંભાવીને,
એ તરવરાટ મોજાનો તમારો છે.
રેતના કણો હજીયે યાદ કરતા હશે,
કિનારે લખેલો પૈગામ તમારો છે.
મેં માછલીને પૂછ્યું સરનામું આપનું,
કીઘું, વમળોની વચ્ચે વાસ તમારો છે
હું જીવું છું એના સ્પંદને ત્યારનો,
એ જંિદગીમાં ભરેલો શ્વાસ તમારો છે
એ કાદવમાં લપસી પડ્યો તોય શું ‘દેહણ’
તમારું સંભારણુ જંિદગીનો સહારો છે
-
7:12pm 04-05-2012
V S Rabari delmal
-
મારા પાટણવાળામાએકવાર આવજો લેબોજ ના ધામે દેલમાલ રુળા ગામે
વિ.એસ.રબારી 9724376699
ગામઃ દેલમાલ
તાલુકોઃચાણસમા
જિઃપાટણ
જય વાળીનાથ
જય વટપતિ
-
2:17pm 25-04-2012
huja rabari
-
Dear my Freand
Plesh your sarname Rabari wrrite dont desai rayka, i am Rabari say all rabari bhai ne jay vadwada
-
10:58pm 07-04-2012
Fulo rabari
-
Patan rabari samaj na samachar muko
-
1:04pm 31-03-2012
Ghanshyam L, Rabari
-
JAY VADVALA
-
9:28pm 21-03-2012
Rajesh b. Khambhala
-
Gujrat ni rabari samaj ne mara taraf thi Jay vadvala
-
3:32pm 09-03-2012
BJKALOTRA
-
હતાસામાં હિંમત ના હારસો, નિરાસામાં નાસીપાસ ન થાઓ એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે,અને ઓટ ગયા પછી ભરતી આવે છે.
BJKALOTRA
DEPARTMENT OF POST INDIA-9879143200
-
2:57pm 09-03-2012
Becharbhai J. Kalotr
-
હતાસામાં હિંમત ના હારસો, નિરાસામાં નાસીપાસ ન થાઓ એ કદી ભૂલશો નહી કે આથમેલો સૂર્ય પુન: ઉગે છે અને પાનખરના ગયા પછી પણ વસંત આવે છે,અને ઓટ ગયા પછી ભરતી આવે છે.
-
5:14pm 07-03-2012
KanuAloda 9898511144
-
વમળ આ વ્યસ્તતાઓના હવે વિખરાય તો સારૂં,
આ શ્વાસોના પ્રવાસીને હવે આરામ કરવો છે.
- જિગર જોષી ‘પ્રેમ’
‘આત્મા, છેલ્લા બે મહિનાથી ક્યાંય બહારગામ નથી જઈ શક્યા..એક કામ કરને ૫’ એક દિવસની રજાનું સેટિંગ કરી નાંખ..આપને મહાબળેશ્વર બાજુ જઈ આવીએ. આ ઋતુમાં તો કેટલી મજા આવશે ત્યાં..અહાહા..!!’
‘પણ ભક્તિ કાલે તો મારે સુરત જવાનું છે અને ત્યાંથી પાછા આવતા મને લગભગ ચાર દિવસ જેવું થઈ જશે. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટી છે. એનાથી આગળ ધંધામાં ખાસો લાભ થાય એમ છે.’
‘તું તો જ્યારે હોય ત્યારે બસ ધંધો ધંધો ને ધંધો..પૈસા સિવાય જાણે દુનિયામાં કંઈ છે જ નહીંને..’
‘પણ ભક્તિ…’
‘મારે કશું નથી સાંભળવું’ અને ભક્તિની પ્રેમભરી જીદથી પીઘળીને આત્માએ સુરતવાળું કામ મને – કમને પોસ્ટપોન્ડ રાખવું પડ્યું.
પેલું વાક્ય ખબર છે ને કે:
‘જીવવા માટૅ ખાવાનું હોય, ખાવા માટે જીવવા માંડો તો જીવનમાં ગરબડો થઈ જાય’ એવું જ કંઇક અહીં થયું.
્મહાબળેશ્વર ગયા ત્યારે પાંચ દિવસ દ્દરમ્યાન ‘ફરવા ગયા હોઇએ ત્યારે કામધંધાની કોઇ જ વાત નહી કરવાની..એ શું આખો દિવસ એમના ડીસ્ટર્બન્સ.થોડી શાંતિ જોઇએ કે નહી જીવનમાં…’ પહેલેથી આ આગ્રહ ધરાવતી ભક્તિએ આત્માને જબરદસ્તીથી મોબાઇલ, લેપટોપ બધાના ઉપવાસો કરાવેલા.
મહાબળેશ્વર ફરીને આવ્યા પછી આત્માને પણ સારું લાગ્યુ..ધંધામાંથી થોડો સમય કાઢીને આમ બહાર ફરી આવવું જોઇએ…ભક્તિ સાચું જ કહેતી હતી..ત્યાં તો ફોન આવ્યો અને એને ખબર પડી કે સુરતવાળી પાર્ટીને ઇમરજન્સી કામ હતું અને પોતાનો કોન્ટેક્ટ કરવાના અનેકો નિષ્ફળ પ્રયત્નો પછી પોતાના કામ માટે થાકી હારીને એના જ હરીફ રામજીભાઇને એ કામ સોંપી દીધું હતું અને આત્માના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ..આ તો બહુ મોટો ફટકો હતો..
જોકે ભક્તિને તો આ વાતથી બહુ ફરક ના પડ્યો. એને તો એ ભલી અને પોતાની પ્રેમની અને સપનાંની દુનિયા ભલી..’પ્રેમ છે તો જીવન આરામથી જીવી જવાશે, પૈસાને શું આટલું મહત્વ આપવાનું..એ તો હાથનો મેલ છે ’વાળા ભ્રમની માળાના મળકાં ફેરવે રાખતી.
‘આઇ લવ યુ સો મચ..’ પ્રેમ..પ્રેમ…પ્રેમ…નો અતિરેક એના સાચા સંદર્ભો ગુમાવીને, પોત્સાહનરુપ બનવાના બદલે આત્મા માટે એક જવાબદારી બનતો જતો હતો. ધંધામાં સામે પડેલી ઢગલો તક ઝડપવા માટે, ધંધાને વિક્સાવવા માટે સમયની મોકળાશ ના મળતા એ અકળાઇ ગયો.ધીમે ધીમે એને આ પ્રેમ નામથી અકળામણ થવા માંડી.પ્રેમનો અપચો થવા લાગ્યો..ભક્તિની અણસમજથી ગુસ્સાના તીખા ઓડકારો આવવા લાગ્યા.ધીમે ધીમે એ ભક્તિથી દૂર થતો ગયો..એ એક્દમ પ્રેકટીકલ હતો. પણ એના ‘જીવવા માટે પૈસાની જરુર પડે છે.એક્લા પ્રેમથી કંઇ પેટ નથી ભરાતા’ જેવા વાક્યોની ભક્તિ પર કંઇ જ અસર ના થતી..પોતાની પ્રેમની દુનિયામાં જ મસ્ત.. પ્રેમને જ સર્વસ્વ માનનારી રોમાન્ટીક સ્વભાવની એ ભાવુક , નાદાન સ્ત્રી એની હાંસી ઉડાવનારી જીવનની કડવી વાસ્તવિકતાઓને નિહાળી જ નહોતી શકતી.
આત્મા હવે ભકિતને આ ઝેરીલી હકીકત કઇ રીતે સમજાવે કે તારી અતિશય અપેક્ષાથી, આવલંબનથી પ્રેમ મારી એક ભારેખમ જવાબદારી બનતો જાય છે..જેને સાચવવાના ચકકરોમાં હું અકળાઇ જઊં છું, ગુંગળાઇ જઊં છું. કદાચ..કદાચ..હવે તો પ્રેમ નામથી જ મને નફરત થતી જાય છે..!!
અનબીટેબલ : અપરિવર્તનશીલતા, દુરાગ્રહો અને દિશાવિહીન વાદ-વિવાદો સમાજ – માનવીના વિકાસને રોકે છે.
-
9:29am 06-03-2012
gokul desai
-
Chalo Dudharej Holi dhuleti na mela ma JAY VADWALA date -7/3/2012 to 8/3/2012
-
4:18pm 02-03-2012
Jayesh Kalotara
-
Hi, i am jayesh kalotara ( Jay Rayka )
mo:-9662768500
e-mail:- jayesh.kalotara@yahoo.com
adress :- At, mota munjiyasar
ta: bagasara
dist : amreli
pin : 365440
game tyare game tya mari jarur pade to phone karta achakasho nahi..
CAN I HALP YOU ?
-
Messages: 1 until 15 of 1145.
Number of pages: 77
[1] 2 3 4 5 6 7 Older