The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

8:03am 02-01-2014
RAYKA VIRAM
JAY GOGA
JAY DWARIKADHIS

સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા.........

આપ સૌને મંગલમય નવા વરસ ની શુભકામના.
GAM .MEROJ
TA. VIRAMGAM
DIST. AHMDAVAD
KHAKHRIYU MARU PARGANU.........
VIRAM ..KALOTARA NA RAM..... RAM.......
3:12pm 15-12-2013
BABU M DESAI,
ALL DEARS,

I REQUEST AND INSIST TO ALL YOUTH OF OUR SAMAJ TO PREVENT THE SPENDING MONEY IN THE HUGE ADVERTISEMENT OF SHHRANDHHANJALI. INSTEAD OF THIS THEY PEOPLE CAN DISTRIBUTE A NOTE BOOK OR ANY TYPE OF EDUCATION STATIONERY WITH NAME OF THE LATE PERSONS TO OUR BOYS AND GIRLS WHO STUDY IN THE SCHOOLS.IT IS REAL SHHRANDHHANJALI.

BABU M DESAI

AHMEDABAD
8:35pm 18-11-2013
V.S.Rabari 972437669
મિત્રો સારા વિચારોનો અમલ થાય કે ન થાય પણ એનાથી આનંદ તો થાય જ.

(૧ )- દરેક વ્યકિત જ્યાં આપવાની વાત કરે છે , ત્યાં રામાયણ સર્જાય છે
અને જ્યારે હડપવાની વાત કરે છે ત્યારે મહાભારત સર્જાય છે......!!

(૨) તમે વ્યકિતઓના હાથ ખરીદી શકો છો , હ્રદય નહીં. તેનો ઉત્સાહ , તેની વફાદારી , તેના હ્રદયમાં હોય છે. તેના હાથમાં નહિ.....!!!

(૩) - હ્રદય પ્રેમ બને છે અને આપણા જીવનની કિંમત અબજો ગણી વધી જાય છે....!!

(૪) - હે માનવ ! કાતર થવા ન ચાહજે જે કરે છે એકમાંથી અનેક.
માટે જીવન તારું સોય જેવું ચાહજે જે કરે છે અનેકમાંથી એક......!!

(૫) - પરમાત્માની સ્રુષ્ટિમાં સુખને સુખ જ છે પરંતુ બધા ઝઘડાનું મૂળ એ છે કે માનવ પોતાના વાસ્તવિક સ્વરૂપને ઓળખવા માગતો નથી......!!
8:19pm 01-11-2013
J V Ghiyad Rajkot
Thanks to Shri V S Rabari for valuable qoates.Society (caste) is greatful for such persons
6:54pm 21-10-2013
V S Rabari
સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી  હોતા,
અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા
વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે,માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે
માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.
જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે.
દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને
સ્ત્રીને પરાજિત કરવી  હોય તો એની પ્રશંસા કરો !!
તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ-યોગી જરૂર થાજો !! V S Rabari 9724376699
5:13pm 21-10-2013
V S Rabari Delamal
જીવનમાં હમેશા શ્રેષ્ઠ આભૂષણો વાપરો:

તમારા હોઠ માટે – સત્ય

તમારા અવાજ માટે – પ્રાર્થના

તમારી આંખો માટે – દયા

તમારા હાથ માટે – દાન

તમારા હૃદય માટે – પ્રેમ
9:12pm 04-10-2013
jayram bhati rayka
jay ho wadwala
me m.p. Se hu
mo..09479442604
8:32pm 24-09-2013
bharat rabari
sort but
true............jindgi jivvani be rit
first....jingi jivta na avde to khunama besi ne rdi levu
second......... jindgi jivta avde to duniya na koi pan khune ladi levu
bharatbhai rabari (sitaram road ways) 9426128769\9586746484
7:24pm 21-09-2013
V S Rabari
કેટલીક સચ્ચાઈ :
1) "હું તો મજાક કરતો હતો " એવું કહેવામાં બહુ ઓછી સચ્ચાઈ હોય છે .
2)"મને કશો ફરક પડતો નથી " એવું કહેવા પાછળ બહુ મોટો ફરક હોય છે.
3)"કશો વાંધો નહીં" એવું કહેવા પાછળ બહુ ઓછી મીઠાશ હોય છે.
4)"મને કઇં ખબર નથી" એવું કહેનાર ને ઘણી ખબર હોય છે.
5)"એમાં મારુ શું જાય છે?" એવું કહેનાર નું ચોક્કસ કશું ગયું હોય છે..
V S Delemal
4:05pm 21-09-2013
V.S.Rabari Delemal
અર્જુન પુછે બેઠો કૃષ્ણ ને વધુ વહાલુ શું છે તમને, મોરલી કે રાધા ?
જવાબમા શ્રી કૃષ્ણ બોલ્યા.

મોરલી મારો રાગ છે ને રાધા મારો સાદ છે.
મોરલી મારો સુર છે ને રાધા મારૂ રૂપ છે.

મોરલી તો મારી સાથી છે ને રાધા મારી રાની છે.
છાયો છે મોરલી ને પડછાયો છે રાધા.

મોરલી મારો હક છે તો રાધા મારો અધિકાર છે
જેમ મોરલી વિનાનો કૃષ્ણ અધુરો
તેમ રાધા વિનાનો શ્યામ અધુરો,

એટલે મોરલી કરતા મને રાધા વધારે વહાલી છે,

કારણ કે મોરલી હું છું એટલે તેને તરછોડીસ તો દુખ મને જ થશે
પરંતુ રાધા મારો પ્રેમ છે એટલે તેને તરછોડીસ તો દુનિયા આખી ને દુખ લાગશે

તેથી ગોકુળ મુક્યા પછી મેં મોરલી નથી વગાડી
કારણ કે પછી મને રાધા ક્યાંય મળી નથી.
V.S.Rabari 9724376699
8:31pm 19-09-2013
MVR
ધરા નુ ધન છે રબારી
ગૌરવ કેરુ ગાન છે રબારી
સ્વાભિમાન ની પહેચાન છે રબારી
સંસ્કુતિ ની શાન છે રબારી
વિરતા નુ વરદાન છે રબારી
દ્રારિકાધીશ નુ વ્હાલુ સંતાન છે રબારી
જય ગોગા
જય શ્રી લિંબોજ ક્રૂપા
મલાભાઇ રબારી
ગામ-બંધવડ તા-રાધનપુર
મો-98983 83267
8:23pm 15-08-2013
Mukesh Nangas
Dear All;
I inform to all of our cast peoples,we will arrange general occasion from Kadamgiri to Dudhrej (Vadvala)
by leg tour, kindly inform to all of you which peoples are comes and join this occasion, this tour will be arranged by Surat Rabari Samaj (Rayka Group) and request to all of you which are come and join in this tour please contact on following number. Mr.Mukesh Nangas-99137 88281
Tour Starting Date:06.11.2013 to 10.11.2013 Toudhrej,Surendranagar From: Kadamgiri TA: Palitana Dist:Jesar
3:55pm 13-08-2013
Dr.Alkesh Rabari
My request to wadwala temple's mahants that they take more interest for grow the education of our community like SWAMINARAYAN MAHANTS....
2:28pm 11-08-2013
JAY MOMAI
JAY MATAJI JAY VADVALA DEV JAY GOGA MAHRAJ RABARI SAMAJ NA VADVALA DEV GOGA MAHRAJ NA BHAJANO , DAYRO , MATAJI NI VATO REGDIO HALARDA MATAJI NA LIVE MANDVA GARBA AA DAREK GEETO NI MP3 -VCD - DVD - PAIN DRIVE - MEMARI CARD WHOLEજય હો જય હો RATE MA MALSE MOMAI CD SHOP VADODARA MO.8488905050
1:42pm 11-08-2013
HARESH L RABARI
JAY MATAJI

CONDUCTOR NI BHARTI ST BUS MA THAVANI CHE TE MATE NI TRANING CAMP SHREE VADVALA MANDIR DAKOR MA Date.11-08-2013 TIME 12 PM TO 4 PM AE RAKHEL CHE DAREK RABARI MITRO 12 PASS HOY TEVA DAREKE JOB MATE BHAG LEVOONLINE APPLICATION KARVA MATE WEBSITE KHOLO www.gsrtc.com AA JOB MATE KAY PAN JANKARI JOVE TO CALL KARO Rayka Education Charitable TrustARJUN BHAI B RABARI VADODARA MO.9825057884. 9825098551
Messages: 61 until 75 of 1374.
Number of pages: 92
Newer2 3 4 [5] 6 7 8Older