The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

11:53am 14-03-2013
V S Rabari 972437669
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં
1:46pm 09-03-2013
kanu Aloda9898511144
એક કડવી હકીકત
--------------

આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-

જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;

અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે...!!!

જીવન શું છે...?

સુવો તો સમાધી,

અને ઉઠો તો ઉપાધી !!!

જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે; જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.!

નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો".

અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો...”!

જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,

ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં DIET ખાખરા...
12:31am 09-03-2013
Janak Tarmata
મહામહોત્સવનું દિવ્ય આમંત્રણ

શ્રી શિવપુરાણ જ્ઞાનયજ્ઞ

વજા ભગતનુ ગામ કોઠારીયા (સુરેન્દ્રનગર) મા તા.12-3-13 થી શિવપુરાણ અને સવઁજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ

વધુ વિગત માટે કલીક કરો http://www.facebook.com/pages/Jay-Vadwala/441282239244536
6:46pm 05-03-2013
Mukesh Nangas
Hi
Surat SaurashtrYuva Rabari Samaj dwara Date 13/03/2013 KalyandashBapu ni tithi Ujavavani Hoy to Temani Rathyatra 13/3/2013 ne
3:00 pm na Varachha, Ravipark Soc.. thi Nikali Ramrajy Soc... Sudhi jashe.
Sanje 7:00 pm Batukbhojan rakhel che,
Sanje 9:00 pm Bhajan Rakhel che Kalakar- SURESHBHAI RABARI Avavana hoy aap saune aa karykram ma achuk hajari apva Saurastr yuva rabari samaj vati me Nimatran appu chu.
11:34am 04-03-2013
sandeep raika
<<<<<<खुँश खबरी>>>>>>
प्रिय,
समाज बंधुओँ मुझे आपको सुचीत करते हुँये बहुत खुँशी हो रही है कि "दैवासी प्रवासी मित्रा ग्रुप आँफ इंडिया" 31-3-2013 कौ हरियाली गाँव तह-आहौर जिला -जालौर मेँ भव्य महासम्मेलन का आयोजन करने जा रहा है जिसमेँ दैस के प्रत्येक कौने से दैवासी भाई भाग लेगे॥यह दैवासी महासम्मेलन बालिका शिक्षा को प्रोत्साहन करने और बालिका शिक्षा के विकास के लिए कार्य कर रहा है इस बार 1000 दैवासी बालिकाऔ को सम्मानीत करने की योजना है।
इस सम्मेलन मेँ दैवासी समाजके नेता , समाजसेवी और आँफिसर व समाज बंधु अपनी भागीदारी देगे॥
सम्मेलन 31 मार्च को सुबह 10:00 बजे हरियाली गाँव विधालय प्रगाण मेँ आयोजीत होगा।
"दैवासी प्रवासी मित्रा ग्रुप आँफ इंडिया" इंटरनेट का एक दैवासी भाईयो का ग्रुप है जिसमेँ दैस के प्रत्येक कोने से भाई कनेक्ट है।
ज्ञात रहै इससे पहले ग्रुप का सम्मेलन सिरोही माननीय औटाराम जी कि अध्यक्षता मे शुँभ समापन हुया था ग्रुप के अध्यक्ष भाजपा नारायण जीदैवासी है॥
सभी समाज बंधुओँ से अनुरोध करता हुँ कि ज्यादा से ज्यादा संख्या मेँ समाज के भव्य क्रार्यक्रम को समय परपहुँच कर अपनी भागीदारी निभाये और क्रार्यक्रम को सफल बनाये॥
विनती:-दैवासी प्रवासी मित्रा ग्रुप आँफ इंडिया
;-)
6:44pm 03-03-2013
Janak Rabari
Jay Mataji Mara Rabari Bhai Ne

Rabari Samaj Na photos,Regdi,Ringtones Download Website

www.JanakRabari.hpage.com
3:12pm 25-02-2013
Lachhi Rabari
Wow! your request for increasing education. U r the best person of the caste
.Keep your such thoghts expanding.keep it up.!
12:25am 21-02-2013
RAMESH REBARI
dear friends.
requested my all caste brother so that we are very backward .plz increase own standard n education. my contact no 9892031590
9:09pm 17-02-2013
Lachhi Khatana
Hi! friends
Do u know which day is there on 28th feb?
ok its National Science Day.
1:45am 12-02-2013
Nayan.n.chopda
રબારિ સમાજ રાજપુત નહિ શિવ નાપુત કહેવાય
11:05pm 05-02-2013
hemant rabari
vhali vihotar nathna vhala safal karykaro apna dwara tatha darek karykaro dwara samaj na eduction & itihas pachad samay bagado chao pan tamari jan mate kahu ke apno samaj 80% arthik tatha atmswamanthi etlo badho pachat che enu mul karan ane nivaran sodho na malatu hoy to hu tamari madad karu ? karan ke mane kub kharab anubhav thaya che tyare mane manma tahayu ke maro avtar rabari samajma khoto thayo.
vadhuma apno samaj arthik rite sadhar nahi hoy to kyathi bija samaj pase kadam thi kadam milavi sakse tamari pase eduction ane arrthik sadhrta che to aap abhan garib rabari ne sachi deesa batavi teni dasa badli sako cho pan kam nasibe mari pase e pan nathi. ane hu samaj mate kaik kahish to mara sbdoni samjma bhu asar nhi pade to apne namra vinanti ke marathi khotu ke vadhranu bolai gayu hoy to maaf karso ane mara aa sbdone vichri saru paglu leso. to mane khub anand thase . dukhi rabari ni vedna vati..... iay vadvala....
7:08pm 29-01-2013
RAHUL AAL (NADIAD)
દેશ ભરમાં પખ્યાત હોય તેવા ……….દેસાઈ

માલ મિલ્કત ધારણ કરનાર…………..માલધારી

જેના હદયમાં શ્રી કૃષ્ણ વસેલા તે………ગોવાળ

રાજપાટ ધારણ કરનાર કે …………….રાયકારાજ

જેનું કુળ હીરા જેવું ચમકતું છે તે……….હીરાવંશી

રાજા જેવું વર્તન કરનારા છે……………રબારી


"
5:42pm 25-01-2013
V S Rabari
તારા વિના કેમ કરી ફાવશે,રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે,રબારણ.
જોયા ને દિવસો નહિ જાણે સદિઓ થઈ,
રાહ જોવુ તારી રંગ -રસીયો થઈ.
કહે ને દોસ્ત, તુ ક્યારે આવશે રબારણ?
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
સાંજ ના સુમારે ગાયો ભાંભરશે,
દોસ્ત, અચાનક મને તુ સાંભરશે.
આ,અબોલની કોણ ખબર કાઢશે રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
મને તારી ઓઢ્યા કોર ના સમ છે,
અહિંયા સનમ બધુજ હેમખેમ છે.
બસ ‘ઈશ્ક’ને તારી કમી સાલશે રબારણ,
દિલને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
V S Rabari 9724376699
5:40pm 25-01-2013
V S Rabari
મનગમતી વાટ ધરતી ને સાથ ભમતી રબારણ !
ધણ છૂટ્યાને છૂટ્યા સાથ, એ યાદ કરતી રબારણ !
કંથ વિરહની વેદનામાં પળપળ ઝુરતી રબારણ !
માલધારી કેરા મારગડે વાટલડી જોતી રબારણ !
માલધારીની યાદમાં રાત ભર રડતી રબારણ ! સોનેરી પરોઢિયે ઝાકળ બની સરતી રબારણ !
શમણાંતણા આકાશે વાદળ બની ફરતી રબારણ !
વિરહભરી નમણી આંખે આંજણ કરતી રબારણ !
ખુદને ન સંભળાય વેદનાની વાત કરતી રબારણ !
વી એસ રબારીની પ્રીત કેરાં પાણીડાં ભરતી રબારણ ! V S Rabari 9724376699
9:51pm 12-01-2013
gajrajsingh raika
""""""My Dear Friends,
I heartly Welcome all of you to join“ @[100003446487315:]

plez mostly like this page>>>>>
@[457945684235974:]

@[457945684235974:]

@[457945684235974:]

@[457945684235974:]

@[583447578348979:]

@[583447578348979:]

@[583447578348979:]

@[583447578348979:]
only dewasi raika rebari fremds like this page
thanku vadvala.com
Messages: 91 until 105 of 1374.
Number of pages: 92
Newer4 5 6 [7] 8 9 10Older