The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

1:48pm 03-08-2013
Sagar rayka
Rabari samaj ni mahiti sari cha ana rivajo ni mahiti sari cha pan atyara samaj ma aducation ni jarur cha
9:03pm 19-07-2013
Sanju Desai
---:: SUGGESTION ::----- samaj vise ni mahiti mate menu rakho to saru rehse and homepage ne thodu modify karo to saru lagse....
9:05pm 04-07-2013
Jayram bhati rayka
Ram ram
sa
m.p. Se hu or m.p. K bare me jankari shahi nhi dal rakhi h
m.p. Me rebari samaj k 20-25 gaov h or jankari k liye muje call kare..09479442604
1:32am 20-06-2013
vikram desai
એક કડવી હકીકત
--------------
આ દુનિયા માં વસેલા લોકોની અલગ કહાણી છે-
જો કોઈનો વિશ્વાસ તોડો, તો એ રડે છે;
અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે...!!!
જીવન શું છે...?
સુવો તો સમાધી,
અને ઉઠો તો ઉપાધી !!!
જયારે દીવાલો માં તિરાડો પડે છે, ત્યારે દીવાલો પડી જાય છે;
જયારે સંબંધો માં તિરાડે પડે છે, ત્યારે દીવાલો બની જાય છે.!
નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા, કે “યાદ રાખતા શીખો".
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે “ભૂલતા શીખો...”!
જીવનભરની વધુપડતી કમાણીની આ જ છે યાત્રા,
ટેબલ પર ચાંદીની થાળી, અને ભોજન માં DIET ખાખરા...v.k.desai
form......wav
7:25pm 31-05-2013
narayan dewasi sadra
jay ho dewasi samajri
6:01pm 26-05-2013
KHETESH AAL
JAY VADAVALA DEV MARI VIHOTAR NAAT NE .................
MY SOCIAL IS LIKE ME BUT OUR SOCIAL DEVELOP IS NORMAL CONDITION BUT OUR SOCIAL IS A EDUCATIONAL SOCIAL.
MARA SAMAJ NE JA JA KARI NE RAM..........RAM...........

From :-Morbi (Guj)
5:58pm 26-05-2013
KHETESH AAL
JAY VADAVALA DEV MARI VIHOTAR NAAT NE .................
MY SOCIAL IS LIKE ME BUT OUR SOCIAL DEVELOP IS NORMAL CONDITION BUT OUR SOCIAL IS A EDUCATIONAL SOCIAL.
MARA SAMAJ NE JA JA KARI NE RAM..........RAM...........
11:04am 22-05-2013
Dev Desai
આજે સમાજ માં જ્યાં દેખો ત્યાં ધરમ નો જ પ્રચાર થાય છે ધર્મ નો પ્રચાર કરવો ખોટું નથી પણ તેની સાતે સમાજ માં શિક્ષણ પ્ર્તેય ધ્યાન દોરવાની જરૂર વધારે લાગે છે કારણ કે ધર્મ તો આપનો પેલે થી જ ફેલાયેલો છે પણ આજે જમાના પ્રમાણે જેમ અને જે પ્રકાર ના ખર્ચા મંદિરો બાંધવા માં કે મોટી મોટી પ્રતિથા માં કરવા માં આવે છે જો તેજ ખર્ચા શિક્ષણ પાછળ કરવા માં કે પછી સમાજ ની જાગૃતિ માં કરવા માં આવે તો કદાચા આપને આપના આવનારી પેઢી ને ન્યાય આપી શકીશું
1:56pm 16-05-2013
V S Rabari
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…
વાલિ વિહોતર ને વિ.એસ.રબારી ના રોમ ....રોમ
1:39pm 16-05-2013
V S Rabari Delamal
આજનું દેલમાલ ગામ અને તેની વિરાસત એટલે લીંબોજ માતાનું
મંદિર. અહીં જ શ્રીકૃષ્ણ પરમાત્માની મંત્ર દીક્ષાને પામ્યા હોવાનું કહેવાય
છે. ભારતવર્ષની જાહોજલાલીનું પ્રતીક એવું લીંબોજ માતાનું મંદિર આજે પણ
અખંડિત અવસ્થામાં જળવાઈ રહેવા પામ્યું છે. તેમજ તેની કલાકોતરણી પણ અતિ
પ્રાચીન તેમજ મનમોહક છે
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ દેલમાલ ગામના લીંબોજ માતાના
મંદિરમાં, ઉત્તર ગુજરાતનાં અતીતની ભવ્યતાની
વાચા આપતાં પ્રાચીન શિલ્પ સ્થાપત્યોની સાથે કલાત્મક નકશીકામની ઉત્તમ
પ્રતિકૃતિ દેલમાલની ભૂમિ પર વિદ્યમાન છે. અપ્રતીમ કલાવૈભવ ધરાવતી આ વિરાસત
વર્તમાનમાં પણ કલારસિકો, ઇતિહાસવિદોના તેમજ પામર
મનુષ્યના ચિત્તને પ્રસન્ન કરનારી છે. આ મંદિર આનર્તપુર (વડનગર),
મોઢેરા, દેલમહાલ જેનું વર્તમાન નામ દેલમાલ છે ત્યાં આવેલું છે.
દેલમાલનું આ અખંડિત મંદિર આજે પણ સંપૂર્ણ અવસ્થામાં જળવાઈ રહ્યું છે.
પ્રાચીન તપોભૂમિ દેલમાલના ગૌરવવંતા ઇતિહાસ મુજબ ત્રેતાયુગમાં
રામચંદ્ર ભગવાને સીતાજી અને હનુમાનજી સહિત પુષ્પક વિમાનમાં બિરાજી
ધર્મારણ્ય પ્રદેશમાં પ્રવેશ કર્યો તે દરમિયાન દિવ્યભૂમિ મોઢેરા અને દેલમાલ
મધ્યે પધારીને તે ભૂમિને તીર્થભૂમિ બનાવી હતી. કુકર કુળના ઉગ્રસેન મહારાજ
મથુરા ક્ષેત્રમાં શાસન સંભાળી રહ્યા હતા ત્યારે દુષ્ટ પુત્ર કંસે તેમનું
શાસન ઝૂંટવી લીધું. શ્રીકૃષ્ણે કંસને હણી ઉગ્રસેનજીને સત્તા સોંપી ત્યારબાદ
યાદવોએ કૃષ્ણ ભગવાનની આગેવાનીમાં દ્વારકા તરફ પ્રયાણ કર્યું. દુર્ગમ પંથ
કાપતાં રસ્તામાં દેવમહાલ આવ્યું હતું.
એ દેવમહાલ એટલે આજનું દેલમાલ ગામ અને તેની વિરાસત એટલે લીંબોજ
માતાનું મંદિર. અહીં જ શ્રીકૃષ્ણ ભગવાનને મંત્ર દીક્ષા લીધી હોવાનું
માનવામાં આવે છે. મૌર્યવંશના શાસન પછી મૈત્રકવેશનું શાસન આવ્યું. જે શાસકોએ
શિલ્પકળાને વધુ મહત્ત્વ આપ્યું. તેમના શાસનકાળમાં શિલ્પકળાનો વિકાસ થયો.
પ્રભાસપાટણ, દ્વારકા, દેલમાલ સ્થાપિત શિલ્પ
સ્થાપત્ય તેનું પ્રમાણ છે. ભારતના ઇતિહાસમાં કાળક્રમે મોગલ આક્રમણો અને
ત્યારબાદના મોગલ શાસકોના અનેક વર્ષોના શાસનકાળ દરમિયાન ભારતભરનાં અનેક
ધાર્મિક મંદિરોને ખંડિત કરવામાં આવ્યાં હતાં, પરંતુ
આ અતિ પ્રાચીન અને ભારતવર્ષની જાહોજલાલીનું પ્રતીક એવું લીંબોજ માતાનું
મંદિર આજે પણ અખંડિત અવસ્થામાં જળવાઈ રહેવા પામ્યું છે. તેમજ તેની
કલાકોતરણી પણ અતિ પ્રાચીન તેમજ મનમોહક છે.
ઈ.સ. પૂર્વે ૧૮પમાં પ્રાચીન પાલીની દેવીનું દેવાલય વડસાગર તીર્થના
પશ્ચિમ તટે ઉત્તરાભિમુખ સ્થિત હતું. તે કાળજીના અભાવે થોડાં વર્ષો પહેલાં
નષ્ટપ્રાય થયું છે. નગરની દક્ષિણ- પશ્ચિમ દિશાએ બ્રહ્માજીનું મંદિર ભૂકંપથી
ક્ષતિગ્રસ્ત બન્યું છે. પરંતુ છેક ઈ.સ. પૂર્વે ૧૮પમાં બંધાયેલ દેવમહાલય
એટલે કે આજનું દેલમાલ ગામનું લીંબોજ માતાનું મંદિર આજે પણ અડીખમ અવસ્થામાં
ઊભું છે. ભારતવર્ષની કલાકોતરણી અને પુરાતન સ્થાપત્યોની શાખ પૂરી રહ્યું છે.
આમ ગુજરાતનુંઆ મંદિર ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું હોવાથી ભારતભરમાં તેનું
મહત્ત્વ છે. તેમજ આ મંદિર સાથે જોડાયેલ અતિ પ્રાચીન ઇતિહાસ અને તેનાં
પર્વો- ઉત્સવોને લઈ આજે પણ ભારતના અનેક પ્રાંતો જેવા કે રાજસ્થાન,
મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને ગુજરાતભરમાંથી પર્યટકો લીંબોજ
માતાનાં દર્શને આવે છે. V S Rabari Delamal 9724376699
12:20pm 15-05-2013
V S Rabari9724376699
સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ
દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ
જો તમારું ઘ્યાન
બીજી બાબતોમાં પરોવશો ,
તો હળવેથી તમારા ખભા પર બેસી જશે…
V S Desai ( Delamal)
11:00pm 30-04-2013
Mukesh Nangas
Dear Janak Bhai;

Pls update this site and Photo album,,,,,,, Last photo remove and update this site is important for all our cast so pls continua update
11:43pm 10-04-2013
Janak Tarmata
અખિલ ગુજરાત, રાજસ્થાન "કરમટા" પરિવાર
શીવ મહારુદ્ર યજ્ઞ - શ્રીમદ દેવી ભાગવત પારાયણ

વધુ વિગત માટે કલીક અહીંયા કલીક કરો
11:09pm 04-04-2013
Janak Tarmata
તા. 14/04/13 ના રોજ વડોદરા ખાતે રેકટ દ્વારા ગુજરાત રબારી સમાજનું મહાઅધિવેશન યોજાશે.

વધુ વિગત માટે કલીક કરો http://www.facebook.com/pages/Jay-Vadwala/441282239244536
11:55am 14-03-2013
V S Rabari 724376699
બિંદી બનીને ચમકવું છે, તારા લલાટમાં, શિંગાર બનીને રહેવું છે, તારા કેશમાં. કાજળ બનીને વસવું છે, તારા નયનમાં. સ્મિત બનીને બેસવું છે, તારા અધરમાં. કંગન બનીને ખનકવું છે, તારા હાથમાં. પાયલ બનીને રણકવું છે, તારા પગમાં. ધડકન બનીને ધડકવું છે, તારા દિલમાં. રુધિય બનીને વહેવું છે, તારી નસેનસમાં. બસ! મારે તો રહેવું છે, તારી સાથે જ
Messages: 76 until 90 of 1374.
Number of pages: 92
Newer3 4 5 [6] 7 8 9Older